નવી દિલ્હી / અરૂણ જેટલીની તબિયત નાજુક, અમિત શાહ આજે બીજી વખત AIIMS જાય તેવી શક્યતા

former finance minister arun jaitley amit shah PM modi aiims hospital

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અંદાજે 10  કલાકની અંદર બીજી વખત પૂર્વ નાણાં પ્રધાન અરૂણ જેટલીને મળવા જાય તેવી શક્યતા છે. અમિત શાહ આજે ફરી એઇમ્સ હોસ્પિટલમાં અરુણ જેટલીને મળવા જાય તેવી સંભાવના છે. જો કે આજરોજ ફરી કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન એઇમ્સ હોસ્પિટલ પહોંચ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ