સ્પોર્ટ્સ / 'યુવાનોને દરિયામાં ન ફેંકી શકાય', રોહિતને કમાન મળતા પૂર્વ ક્રિકેટરે આપ્યું નિવેદન

Former cricketer gives statement to Rohit

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કોહલીની જગ્યાએ રોહીત શર્માને ટી20 અને વન ડેનો કપ્તાન બનાવ્યો છે તેને લઇને સતત ખેલાડીઓ અને ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ