બ્રેકિંગ ન્યુઝ

logo
logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Former CM Rupani may get new responsibility

કવાયત / પૂર્વ CM રૂપાણીને મળી શકે છે નવી જવાબદારી: ઉત્તરાયણ પછી BJP સંગઠનમાં અનેકના પેચ કપાશે

Priyakant

Last Updated: 03:37 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે તો કેન્દ્ર સરકારમાં પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તરણ થઇ શકે

  • લોકસભા ચૂંટણીને લઇ ભાજપની કવાયત
  • ભાજપને મળી શકે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ
  • અમૂક નવા ચહેરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં મળી શકે સ્થાન

લોકસભા ચૂંટણીને લઇ કમુરતા બાદ ભાજપના રાષ્ટ્રીય સંગઠન અને સરકારમાં મોટા ફેરફાર થઈ શકે છે. મહત્વનું છે કે, 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જેને લઈ હવે લોકસભા ચૂંટણી પહેલા ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. જોકે અહી ગુજરાત માટે મોટા સમાચાર એ છે કે, રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. 

આગામી 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જોકે હવે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવામાં ભૂપેન્દ્ર યાદવ, ધર્મેન્દ્ર પ્રધાન અને નરેન્દ્રસિંહ તોમરનું નામ સૌથી આગળ છે. આ સાથે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. મહત્વનું છે કે, કેન્દ્ર સરકારમાં પણ લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિસ્તરણ થઇ શકે છે. જેમાં ગુજરાતના કેટલાક ચહેરાઓને પડતા મુકાઈ શકે છે. તો સામે કેટલાક નવા ચહેરાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે. 

વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે

મહત્વનું છે કે, ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને પંજાબ રાજ્યના પ્રભારી બનાવાયા છે. થોડાક સમય અગાઉ જ વિજય રૂપાણીને રાષ્ટ્રીય કક્ષાએ આ મોટી જવાબદારી આપવામાં આવી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીને પંજાબના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ભાજપે કુલ 15 રાજ્યોમાં નવા પ્રભારીઓની નિમણૂક કરી છે. આ તરફ હવે આગામી 20 જાન્યુઆરીના રોજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાનો કાર્યકાળ પૂર્ણ થાય છે. જેને લઈ હવે સંભવિત રીતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને નવા અધ્યક્ષની ટીમમાં સ્થાન મળી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ