ચોમાસુ / રાજ્યમાં વરસાદ માટે ખેડૂતોએ હજુ પણ જોવી પડશે રાહ, જાણો કેટલા ટકા વરસાદની ઘટ

forecasts monsoon in Gujarat by Meteorological Department

વરસાદનું આગમન ન થતાં હવે ખેડૂતો ચિંતાતૂર બન્યા, ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત સાધારણ રહી અને અત્યાર સુધી સરેરાશ 4.83 ઈંચ વરસાદ એટલે કે સિઝનનો 14.63 ટકા જ વરસાદ થયો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ