ગરમી / આકરો બન્યો ઉનાળો, રાજ્યના આ વિસ્તારોમાં આગામી 2 દિવસ હિટવેવની આગાહી

forecast of Yellow Alert in these cities of gujarat

અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઇને આજે યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ગરમીનો પારો 41.3 ડિગ્રીએ પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ