ખોરાક / આખા રાજ્યમાં 4000 પાણીપુરીના વેપારીને ત્યાં દરોડા, જે પકડાયું તે જાણીને ખાવાનું ભૂલી જશો

Food department raids on Panipuri stall

ગુજરાતમાં તહેવાર અને વરસાદની એકસાથે મોસમમાં પાણીપુરી વેચનારા પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના રાજ્ય વ્યાપી દરોડા, રાજ્યમાં પાણીપુરી વેચનારા 4 હજાર વેપારીઓને ત્યાં કાર્યવાહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ