નિર્ણય / મોદી સરકારનો અર્થવ્યવસ્થાને બૂસ્ટર ડોઝ, 1.1 લાખ કરોડ કોવિડ રાહત પેકેજની જાહેરાત, આરોગ્ય ક્ષેત્ર માટે 50 હજાર કરોડ

FM announces Rs 1.1 lakh crore loan guarantee scheme for COVID-affected sectors

નાણામંત્રી નિર્મલા સીતારામણે પ્રેસ કોન્ફરન્સ કરીને કોવિડ પ્રભાવિત સેક્ટર માટે 1.1 લાખ કરોડ, હેલ્થ માટે 50,000 કરોડ ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ