IPL / CSKના રાયડુથી RRના ઉનડકટ સુધી આ છે IPLના ફ્લોપ 11

flop XI of the IPL 2019 tournament

ભારતના ક્રિકેટ મહાકુંભ IPLનું ગત રવિવારે હૈદરાબાદમાં સમાપન થયું. દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગમાંથી દર વર્ષે ઘણા યુવા પ્રતિભાશાળી ખેલાડી સામે આવે છે, જેઓ પોતાના શાનદાર પ્રદર્શનથી ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ ઉજાગર કરે છે. કેટલાક એવા ખેલાડી પણ છે, જેઓએ મોટું નામ બનાવ્યું હોવા છતાં પોતાના નામ પ્રમાણેની ગેમ દેખાડી શકતા નથી. આવા ખેલાડીઓને IPLના ટોપ નહીં, બલકે ફ્લોપ ખેલાડી કહેવા પડે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ