તરતી સંજીવની / ગુજરાતમાં અહીં શરૂ કરાઇ તરતી '108', 10થી 15 ગામોને મળશે તરતી એમ્બ્યુલન્સનો લાભ

Floating 108 Ambulance started Madhubani Dam Dadarnagar Haveli

આપણે ત્યાં એક કહેવત છે કે, માનવ સેવા એજ સાચી પ્રભૂસેવા. આ કહેવત આજે વલસાડ જિલ્લામાં સાર્થક બની છે. આપણે ત્યાં 108ને સંજીવની ગણવામાં આવે છે. કારણ કે, 108ની સેવા શરૂ થયા બાદ લાખો લોકોના જીવ બચ્યા છે. ત્યારે ફરી એક વખત 108 વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામડાઓ માટે જીવન દાયીની સાબિત થશે. કારણ કે, મધુબની ડેમથી દાદરાનગર હવેલી વચ્ચે તરતી 108 શરૂ કરાઈ છે. ત્યારે જુઓ કેવી છે આ તરતી એમ્બ્યુલન્સ અને કેવી રીતે બનશે આ વિસ્તાના લોકો માટે જીવનદાયીની...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ