આક્રંદ / ખુશી માતમમાં ફેરવાઈ: MPના કટનીમાં મિત્રના બર્થ-ડેની ઉજવણી કરવા ગયેલા પાંચ કિશોરો નદીમાં ડૂબ્યા, ત્રણના મોત, 2ની શોધખોળ શરૂ

Five teenagers who had gone to celebrate a friend's birthday drowned in a river in MP's Katni

મધ્યપ્રદેશના કટની જિલ્લામાં મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા ગયેલા પાંચ કિશોરો નદીમાં ડૂબી ગયા હતા, આ દુર્ઘટનામાં ત્રણ કિશોરોના મોત નીપજ્યાં છે, ત્રણ કિશોરોના કરુણ મોત નીપજવાની ઘટનાથી પરિવારમાં માતમ છવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ