બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / five month old baby doing plank exercise with his mother

માંની મહેનત / 5 મહિનાના બાળકે માતા સાથે કરી એવી એક્સરસાઇઝ કે જોઈને માથુ પકડી લેશો, જુઓ વિશ્વાસ ન આવે તેવો વીડિયો

Premal

Last Updated: 07:54 PM, 2 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કસરત બધી ઉંમરના લોકો માટે સૌથી પ્રભાવશાળી વર્કઆઉટમાંથી એક માનવામાં આવે છે. કસરત આપણા આખા શરીર પર એક મહત્વનો પ્રભાવ છોડે છે અને અમને ફિટ અને શેપમાં રહેવામાં મદદ કરે છે.

  • માં રૂમમાં કરી રહી છે કસરત
  • પાંચ મહિનાના બાળકે અચાનક માં સાથે જોડાઈને કરી કસરત
  • યુઝર્સે કહ્યું, બાળક માટે આ પ્રકારનું વર્કઆઉટ કરવુ અશક્ય

અરે વાહ! પાંચ મહિનાના બાળકે કસરત કરી

પરંતુ શું તમે ક્યારેય એવુ વિચાર્યુ છે કે પાંચ મહિનાનો બાળક કસરત કરી રહ્યો હોય? આ વીડિયો તેનો પુરાવો છે અને તેને જોયા બાદ તમે આવશ્ય ચોંકી જશો. વીડિયોમાં મિશેલ જે એક ફિટનેસ ટ્રેનર છે, જે પોતાના પાંચ મહિનાના બાળકની સામે કસરત કરી રહી છે. બાળક અચાનક તેની સાથે જોડાઈ જાય છે અને કસરતનો સારો પોઝ આપે છે. મિશેલે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અદભૂત વીડિયો શેર કર્યો અને વીડિયોને કેપ્શન આપ્યું, મારા પાંચ મહિનાનુ બાળક નવી વસ્તુ શીખી રહ્યું છે. વીડિયોનુ બીજુ કેપ્શન પણ હતુ, જેમાં લખ્યું હતુ, મમ્મીની જેમ મજબૂત. સોશિયલ મીડિયા યુઝર્સ આ કેપ્શન પર સહમત છે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. 

વીડિયોને અત્યાર સુધી 17 મિલિયનથી વધુ વખત જોવાયો 

વીડિયોને અત્યાર સુધી 17 મિલિયનથી વધુ વખત જોયો છે અને 3 મિલિયનથી વધુ લાઈક્સ મળ્યાં. વાયરલ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને હેરાન કરી નાખ્યા છે અને તેમણે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી છે. એક યુઝરે કહ્યું કે એક બાળક માટે આ પ્રકારનુ વર્કઆઉટ કરવુ અશક્ય છે, તો અન્ય એક યુઝરે પૂછ્યુ કે તેણે આ કેવીરીતે કર્યુ. જ્યારે અન્ય એક યુઝરે કહ્યું કે વીડિયો ખૂબ સારો છે અને આ ઉંમરમાં કસરત માટે બાળકને પ્રેરિત કરવા માટે તેની માંના પણ વખાણ કર્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ