બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / ભાવનગર / Five killed in accident on Bhavnagar-Ahmedabad highway

અકસ્માત / ભાવનગર- અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માત, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમા પાંચ લોકોના મોત

Dinesh

Last Updated: 11:30 PM, 16 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાવનગર- અમદાવાદ શાર્ટ રૂટ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, કાર અને ટ્રક વચ્ચેની ટક્કરમા પાંચ લોકોના મોત

  • ભાવનગર- અમદાવાદ શાર્ટ રૂટ પર અકસ્માત
  • અકસ્માતમાં પાંચ લોકોના મોત
  • કાર અને ટ્રક વચ્ચેની સર્જાયો અકસ્માત

રાજ્યમાં રોજે રોજ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. વાહન ચાલકો ટ્રાફિક અને આર ટી ઓ વિભાગના નિયમો જાણે નવે મુકી ચલાવતા હોય તેવું લાગી રહ્યું છે. ક્યાંક વાહનની ઓવર સ્પીડના કારણે તો ક્યાંય વાહનની ટેકનીકલ ખામીના કારણે અકસ્માત સર્જાય છે. ભાવનગર - અમદાવાદ શાર્ટ રૂટ પર મોટી દર્ઘટના સર્જાઈ છે, કાર અને ટ્રક વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિના મોત થયા છે. કાર અને ટ્રક ધડાકાભેર અથડાતા કાર સવાર પાંચ લોકના મૃત્યુ થયા છે. ભાલ વિસ્તારના અધેલાઈ ચોકડી નજીક માર્ગ અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં ભોગ બનેલો પરિવાર રાજસ્થાનનો હોવાની માહિતી મળી રહી છે. અકસ્માતમાં કારમાં સવાર બે મહિલા અને ત્રણ પુરૂષના ઘટનાસ્થળે મોત થયા છે. ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.

અકસ્માતમાં પાંચના મોત
ભાવનગર - અમદાવાદ શાર્ટ રૂટ પર અકસ્માત સર્જાયો હતો જેમાં ઘટના સ્થળે જ પાંચ લોકોના મૃત્યુ થયા છે. ઘટનામાં કાર સવાર બે મહિલા અને ત્રણ પુરૂષના ઘટનાસ્થળે જ મોત થયા છે. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં ઘટના સ્થળે પહોંચી હતી. ટ્રક અને કાર સામ સામ અથડાતા અકસ્માત સર્જાયો હતો.

ભોગ બનેલો પરિવાર રાજસ્થાનનો
કાર સવારમાં એકજ પરિવાર હોવાની માહિતી પ્રાપ્ત છે તેમજ કાર સવાર સૌ લોકો રાજસ્થનના હોવાની પણ માહિતી મળી રહી છે. સમગ્ર ઘટનાને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ