OMG / ખરેખર આવું હોય ખરા? આ માછલીને હોય છે 555 દાંત, દરરોજ 20 દાંત તૂટે છે પણ ગણો ત્યારે તો...

fish has 555 teeth everyday loses 20 teeths

આ છે દુનિયાનો સૌથી વધારે દાંતવાળો જીવ. આ માછલીના મોંઢામાં 555 દાંત હોય છે. દરરોજ 20 દાંત તૂટે છે અને દરરોજ 20 દાંત નિકળે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ