બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / સુરત / First-ever women's car rally organized on Daman beach, Coastguard's helicopter becomes center of attraction

SHORT & SIMPLE / દમણના દરિયાકિનારે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન, કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર રહ્યું આકર્ષણનું કેન્દ્ર

Vishal Khamar

Last Updated: 06:31 PM, 26 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી.

  • દરિયા કિનારે કાર રેલીનું આયોજન
  • પ્રતિષ્ઠિત મહિલાઓએ ભાગ લીધો 
  • કાર રેલીમાં હેલિકોપ્ટર બન્યું આકર્ષણ

રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણના દરિયાકિનારે આજે પ્રથમ વખત મહિલા કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં દમણ અને આસપાસના વિસ્તારની પ્રતિષ્ઠિત મહિલાઓ એ ભાગ લીધો હતો. કાર રેલીમાં દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર પણ જોડાઈ અને સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

દરિયા કિનારે કાર રેલીનું આયોજન

મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી
દમણના અનન્યા મહિલા ગ્રુપ દ્વારા યોજાયેલ આ કાર રેલીનો હેતુ બેટી બચાવો બેટી પઢાઓ, મહિલાઓને સ્વાવલંબી અને આત્મ નિર્ભર બનાવવાની સાથે દમણના દરિયાની સુંદરતાને લોકો સમક્ષ મૂકવા અને સાથે સ્વચ્છતાનો સંદેશ આપવાના હેતુ સાથે  આ કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અનન્યા વુમેન્સ ગ્રુપ દ્વારા યોજાયેલ આ મહિલા કાર રેલીમાં તમામ ક્ષેત્રની મહિલાઓ જોડાઈ હતી. વિશેષ કરીને દમણ કોસ્ટ ગાર્ડની મહિલા જવાનો પણ આ કાર રેલીમાં જોડાઈ હતી. કાર રેલીમાં દમણ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર પણ જોડાઈ અને કરતબ  બતાવ્યા હતા. અને સ્પર્ધકોનો ઉત્સાહ વધારી પ્રોત્સાહિત કર્યા હતા. 

બાળકો ગાડીમાં પાણી બચાવો, વૃક્ષ બચાવોનાં બેનર સાથે લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ