હિંસા / કાબુલ એરપોર્ટ પર બુરખો ન પહેરેલ મહિલાઓ પર તાલિબાનોનું ફાયરિંગ, 5 લોકોના મોતની આશંકા

Firing on unveiled women

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો આતંક શરૂ થઈ ગયો છે. કાબુલ એરપોર્ટ પર બુરખો ન પહેરેલ મહિલાઓ પર તાલિબાને ફાયરિંગ કર્યુ જેથી અમેરિકાના સૈનિકો દ્વારા પણ ફાયરિંગ કરીને તેમને વળતો જવાબ આપવામાં આવ્યો છે. સમગ્ર મુદ્દે 5 લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ