બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / Fire in the complex near Parimal Garden, fire broke the glass and entered, 2 women and a child rescued

અમદાવાદ / પરિમલ ગાર્ડન પાસેના કોમ્પલેક્ષમાં આગ, ફાયર જવાનો કાચ તોડી અંદર પ્રવેશ્યા, 2 મહિલા અને એક બાળકનો આબાદ બચાવ

Priyakant

Last Updated: 04:10 PM, 25 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બપોરના સમયે કોમ્પલેક્ષમાં આગની ઘટના સામે આવી, ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી

  • અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે લાગી આગ
  • ક્રેન મારફતે આગને બુઝાવવાનો પ્રયાસ
  • સર્વર રૂમમાં લાગેલી આગ વિકરાળ બની

અમદાવાદના પરિમલ ગાર્ડન પાસે આગ લાગ્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ આજે બપોરના સમયે એક કોમ્પલેક્ષમાં આગની ઘટના સામે આવ્યું છે. આગ લગતા અફરતફરીના માહોલ વચ્ચે ફાયર બ્રિગેડની 4 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં ક્રેન મારફતે આગને બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

 

કોમ્પ્લેક્ષના સર્વર રૂમમાં લાગેલી આગ વિકરાળ બની

અમદાવાદમાં પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં આગ લાગી હતી. ઘટનાને લઈ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. આ તરફ સર્વર રૂમમાં લાગેલી આગ વિકરાળ બનતા ફાયર જવાનો કાચ તોડી અંદર પ્રવેશ્યા હતા. જોકે અગ્નિ ઘટનામાં હજી સુધી કોઇ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. 

2 મહિલા અને એક બાળકનું કરાયું રેસ્ક્યૂ

પરિમલ ગાર્ડન પાસે આવેલ એપલ હૉસ્પિટલ વાળા કોમ્પલેક્ષમાં આગ લગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટનામાં ફાયરના જવાનો દ્વારા 2 મહિલા અને એક બાળકનું કરાયું રેસ્ક્યૂ પણ કરવામાં આવ્યું છે. સૂત્રો મુજબ આ જ કોમ્પલેક્ષમાં અગાઉ પણ આગ લાગી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ