દૂર્ઘટના / સુરતના પાંડેસરા GIDCમાં એસિટો નામની કેમિકલની ફેક્ટરીમાં આગ, કારીગરો ફસાયા હોવાની આશંકા

 fire in Surat pandesara GIDC factory

સુરતના પાંડેસરા GIDCમાં એસિટો નામની કેમિકલની ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના બની છે. કેમિકલની ફેકટરીમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ આગની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની 5થી વઘુ ફાયર ફાયટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવાની કામગીરી હાથ ધરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ