બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Fire breaks out on Indian Navy's aircraft carrier INS Vikramaditya

આદેશ / ભારતીય નૌસેનાનાં એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્ય પર લાગી આગ, ત્રીજી વખત આવી ઘટના બનતા તપાસનાં આદેશ

ParthB

Last Updated: 10:18 AM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે કર્ણાટકના કારવાર બંદર પાસે અરબી સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન વિક્રમાદિત્યમાં આ ઘટના બની હતી. સદનસીબે આગ ઝડપથી કાબુમાં આવી ગઈ હતી અને કોઈ જાનહાની થઈ ન હતી.

  • ભારતીય નૌસેનાના એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં ફરી એકવાર આગ લાગી 
  • સદનસીબે આગ ઝડપથી કાબુમાં આવતાં કોઈ જાનહાની થઈ ન હતી 
  • બીજી તરફ આ ઘટના બાદ નૌ સેનાએ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો

એરક્રાફ્ટ કેરિયર INS વિક્રમાદિત્યમાં ફરી એકવાર આગ લાગી

ભારતીય નૌ સેનાના જણાવ્યા મુજબ સમુદ્રમાં ટ્રાયલ દરમિયાન આઈએનએ વિક્રમાદિત્યમાં આગ લાગી ગઈ હતી. વિમાન વાહક યુદ્ધ જહાજમાં હાજર રહેલા ક્રુ મેમ્બર્સ જહાજમાં રહેલા અગ્નિ સમાક ઉપકરણોથી કોઈ રીતે આગ પર કાબૂ મેળવ્યો હતો. નૌ સેના જણાવ્યા મુજબ આ ઘટનામાં કોઈ પણ પ્રકારી જાનહાની નથી થઈ. બીજી તરફ આ ઘટના બાદ નૌ સેનાએ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.  જાણકારોના પ્રમાણે હાલમાંજ કારવાર નેવલ બેઝ પર વિક્રમાદિત્યનું રિફિટ થયું હતું. રિફિટ થયા બાદ જ એરક્રાફટ કેરિયરને સમુદ્ધની સૉર્ટી માટે લઈ જવામાં આવ્યું હતું.

વિક્રમાદિત્ય પર આગની ત્રજી ઘટના 

પાછલા ત્રણ વર્ષોમાં વિક્રમાદિત્ય પર ત્રીજી વાર આગની ઘટના છે. વર્ષ 2019માં લાગેલી આગમાં લેફ્ટન્ટ કમાન્ડર રેન્ના એક અધિકારીની મોત થઈ ગઈ હતી. આ સાથે 2021માં પણ એક સામાન્ય આગની ઘટના સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે,  ભારતે વર્ષ 2013માં રશિયા પાસેથી વિક્રમાદિત્યને ખરીદ્યું હતું. રશિયા નૌ સેનામાં તેને એડમીરલ ગોર્શોકોવના નામથી જાણીતું હતું. ભારતીય નૌ સેનાની પાસે હાલ એક જ એરક્રાફ્ટ કેરીયર છે. પરંતુ આવતાં મહીનાથી સ્વદેશી  એરક્રાફ્ટ કેરીયર વિક્રાંત પણ નૌ સેનાનામાં સામેલ થશે. સોમાવરે નૌ સેનાના એક કાર્યક્રમમાં પીએમ મોદીએ જ આ વાતનું એલાન કર્યું હતું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ