વિવાદ / AIMIMના વારિસ પઠાનની વિરુદ્ધ ઉશ્કેરણીજનક ભાષણ માટે કર્ણાટકમાં પોલીસ ફરિયાદ

FIR registered against aimim leader waris pathan for his controversial

ઓલ ઈન્ડિયા મજલિસ- એ- ઈત્તેહાદ-ઉલ મુસ્લિમીન (AIMIM) નેતા વારિસ પઠાનની વિરુદ્ધ કર્ણાટકના કલબુર્ગી પોલીસે FIR નોંધી છે. વારિસ પઠાને એક વિવાદાસ્પદ નિવેદનમાં કહ્યું છે કે અમે 15 કરોડ જ 100 કરોડ લોકો પર ભારે છીએ. નાગરિક્તા સંશોધન એક્ટની વિરુદ્ધ કર્ણાટકના ગુલબર્ગામાં જનસભા દરમિયાન વારિસ પઠાને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ