નિવેદન / Union Budget 2023: કંઇક આવું હશે દેશનું આગામી બજેટ, નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યો માસ્ટર પ્લાન

Finance Minister Nirmala Sitharaman said the master plan regarding the budget

નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના આગામી બજેટમાં સરકારની સંભવિત રણનીતિ અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. નિર્મલા સીતારમણે કહ્યું છે કે આગામી બજેટમાં સરકાર આર્થિક વિકાસ દર વધારવા માટે જાહેર ખર્ચ વધારવા પર ભાર મૂકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ