બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / film kisi ka bhai kisi ki jaan salman khan bhaijaan new look teaser release shehnaaz gill

Kisi Ka Bhai Kisi Ki Jaan / 'ભાઈજાન'ની ફિલ્મનું ટીઝર રીલીઝ! લાંબા વાળમાં અનોખા લૂકમાં દેખાશે સલમાન, બે અભિનેત્રીઓનાં નામ ફાઇનલ

Last Updated: 02:13 PM, 5 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાને ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનો નવો લુક ટીઝર શેર કર્યુ છે. સલમાન ખાનના નવા લુકની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. લાંબા વાળ, દાઢી અને શેડ્સ પહેરેલ સલમાનનુ ટશન પ્રશંસકોને દીવાના બનાવી રહ્યું છે.

  • સલમાન ખાને ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નો નવો લુક ટીઝર શેર કર્યુ
  • પ્રશંસકો સલમાનના નવા લુકના ભરપૂર વખાણ કરી રહ્યાં છે
  • વીડિયોમાં દબંગ ખાનનો સ્વેગ અને ટશન નજીકથી જોઇ શકાય છે 

ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નુ ટીઝર રિલીઝ

ટીઝર વીડિયોમાં સલમાનનુ લુક તો કાતિલ છે તો બેકગ્રાઉન્ડ સ્કોર પણ ખૂબ પાવરફૂલ છે. લાંબા વાળ, દાઢી અને શેડ્સ પહેરીને ટશન બતાવતા સલમાન ખાનને જોઈ લો. સલમાન ખાને પોતાની અપકમિંગ ફિલ્મ 'કિસી કા ભાઈ કિસી કી જાન'નો નવો લુક ટીઝર રિલીઝ કર્યુ છે. આમ તો સલમાનનો આ લુક પહેલાથી જ રિવીલ થઇ ગયો છે. પરંતુ નવા ટીઝર વીડિયોમાં દબંગ ખાનનો સ્વેગ અને ટશન નજીકથી જોવા મળે છે. 

'ભાઈજાન'નો નવો લુક આવ્યો સામે

નવા લુકથી પ્રશંસકો ભાવવિભોર થઇ ગયા છે.  ફિલ્મ ભાઈજાનની રિલીઝ હમણા નહીં થાય. ત્યા સુધી પ્રશંસકો આ વીડિયોને જોઇને એક્સાઈટેડ થઇ શકે છે. વીડિયોમાં સલમાન ખાનની સ્વેગથી એન્ટ્રી થાય છે. ટીજરની શરૂઆતમાં સલમાન ખાન બાઈક પર બેસીને ધમાકેદાર એન્ટ્રી કરે છે. ત્યારબાદ સલમાન બ્રાઉન શર્ટ, ડેનિમ જીન્સમાં ફુલઑન ટશનની સાથે વૉક કરે છે. તેના લહેરાતા વાળ, કિલર લુક પ્રશંસકોને દીવાના બનાવી રહ્યાં છે. 

ચાહકોને પસંદ આવ્યો લુક

સલમાન ખાનના લુકની જોરશોરથી ચર્ચા થઇ રહી છે. ટીઝર વીડિયોમાં સલમાનનો કાતિલ અંદાજ જોઇ શકાય છે, આ સાથે બેકગ્રાઉન્ડ સ્કોર ખૂબ પાવરફૂલ છે. ચાહકો જ નહીં, પરંતુ સેલિબ્રિટીઓ પણ સલમાનના લુકથી ઈમ્પ્રેસ છે. હંસિકા મોટવાનીએ ફાયર, આઈ હાર્ટ ઈમોજી બનાવી છે. સિદ્ધાર્થ નિગમે લખ્યું, ભાઈજાન. સલમાન ખાનની પોસ્ટ પર લોકો બૉસ, ફાયર, હાર્ટ પોસ્ટ કરી રહ્યાં છે. યુઝર્સ ભાઈજાન પર ખૂબ પ્રેમ વરસાવી રહ્યાં છે. સલમાનનો લુક યુઝર્સને સુપરકૂલ લાગી રહ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Film Kisi Ka Bhai Kisi Ki Jaan Salman khan shehnaaz gill teaser release Film Kisi Ka Bhai Kisi Ki Jaan Teaser Release
Premal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ