બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Fighting over boat keeping that fisherman lost his life in Devbhoomi Dwarka

ક્રાઈમ / દેવભૂમિ દ્વારકામાં બોટ રાખવા મામલે ઝગડો એટલો ઉગ્ર બન્યો કે માછીમારે ગુમાવ્યો જીવ

Kiran

Last Updated: 08:16 AM, 16 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકામાં માછીમાર પરિવાર વચ્ચે બોટ રાખવા મામલે બોલાચાલી એટલી વધી ગઈ કે બંને બાખડી પડ્યા,એક માછીમારે જીવ પણ ગુમાવ્યો, સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો

  • દેવભૂમિ દ્વારકામાં બે પરિવાર બાખડ્યા
  • એકનું મૃત્યુ, પોલીસે હાથ ધરી તપાસ
  • બોટ રાખવા બાબતે થઈ હતી બબાલ

દ્વારકાના કલ્યાણપુરમાં બે માછીમાર  પરિવાર વચ્ચે પરિણમેલા ઝગડામાં એક માછીમારે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.આવેશમાં આવેલા યુવકે હુમોલ કરતા યુવકનું મોત નિપજ્યું છે. 

એકનું મૃત્યુ, પોલીસે હાથ ધરી તપાસ

દેવભૂમિ દ્વારકામાં બે માછીમાર પરિવાર વચ્ચેનો ઝગડો એટલો ઉગ્ર બન્યો કે તેમાં એક માછીમારની નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી. અંગત અદાવાદતમાં થયેલી બોલા ચાલી મોટા ઝગડામાં પરિણમી હતી જે બાદ ઉગ્રે બનેલા પરિવારે અન્ય માછીમાર યુવક પર હુમલો કર્યો હતો જે બાદ તેને ગંભીર ઈજા થતા યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.  

બોટ રાખવા બાબતે થઈ હતી બબાલ

માછીમાર પરિવાર વચ્ચે બોટ રાખવા મામલે બબાલ થઈ હતી. જેમાં ઉગ્ર બોલાચાલી થતા પરિવાર એકબીજા પર આક્ષેપ પતિઆક્ષપ કરતા સમગ્ર મામલો વણસ્યો હતો. જેમાં ઉસ્કેરાહટમાં આવેલા માછીમારના પરિવારના સભ્યએ અન્ય એક યુવક પર હુમલો કર્યો હતો જેમાં અસગર અબ્બાસ નામના યુવકને ગંભીર ઈજા થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો પરતું તેનું મોત નિપજ્યું છે. સમગ્ર મામલે કલ્યાણપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ