Daily Dose / FIFA World Cup Qatar 2022 | કતારના કડક નિયમો

FIFA World Cup Qatar 2022નો ફીવર આખા વિશ્વમાં છવાયો છે. પણ આ વર્લ્ડ કપ જ્યાં રમાઈ રહ્યો છે તેવા કતાર દેશમાં એવા કડક નિયમો છે કે ફેન્સ થોડા ઘણા હેરાન પરેશાન થઈ રહ્યા છે. ખાસ કરીને ચાહકો સ્ટેડિયમમાં ટીશર્ટ ઉતારી પોતાનો ઉત્સાહ બતાવી નથી શકતા. ઉપરાંત વર્લ્ડકપ જોવા આવતા લોકોને કતાર સરકાર દ્વારા અપીલ કરવામાં આવી છે શોર્ટ કપડા પહેરવાનું ટાળે, જુઓ કતારના કડક નિયમો Daily Dose માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ