ખાસ વાંચો / જૂની નોટ અને સિક્કાનાં લાખો મળશે એવી સ્કીમમાં ફસાંતા નહીં, જુઓ RBIએ શું આપી ચેતવણી

fictitious offers of buying selling of old notes and coins

રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ પોતાના એક નિવેદનમાં સામન્ય નાગરિકોને એક્દમ સચેત રહેવાનું કહ્યું છે. આ નિવેદનમાં કહ્યું છે કે ખોટા અને લૂંટનારી ઓફરોથી બચો, જે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નામનો ઉપયોગ કરીને લોકો પાસેથી પૈસા પડાવી લે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ