બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Father's chest swelled! Father shaves his son as he goes to the polls, Phuleku goes out with fireworks

'પાપા કહેતે હૈ..' / બાપની છાતી ગજગજ ફૂલી! દીકરો ચૂંટણીમાં જીતતા પિતાએ કરાવ્યું મુંડન, આખા ગામમાં આતશબાજી સાથે નિકળ્યું ફુલેકુ

Mehul

Last Updated: 05:26 PM, 24 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડ જિલ્લાના ધમડાચી ગામમાં પુત્રની જીતથી પિતાની છાતી ગજગજ ફૂલી હતી અને દીકરાની વિજયની ખુશી વ્યક્ત કરવા પિતાએ  મુંડન કરાવ્યું અને ગામમાં મોટું જુલુસ નીકળ્યાનો વિડીયો વાયરલ

  • ધમડાચી ગામમાં પુત્રની જીતથી પિતા ગદ-ગદ 
  • વિજય સરઘસમાં કરાવી નાખ્યું માથે મુંડન 
  •  વોર્ડ સભ્યમાં દીકરાની વિજયની ખુશીમાં મુંડન 

વલસાડ જિલ્લાના ધમડાચી ગામમાં પુત્રની જીતથી પિતાની છાતી ગજગજ ફૂલી હતી અને દીકરાની વિજયની ખુશી વ્યક્ત કરવા પિતાએ  મુંડન કરાવ્યું અને ગામમાં મોટું જુલુસ નીકળ્યાનો વિડીયો વાયરલ થયો છે. વોર્ડ સભ્યમાં દીકરાની વિજયની ખુશીમાં પિતાએ મુંડન કરાવી આશ્ચર્ય સર્જી દીધું હતું. વિજય સરઘસ દરમિયાન જ પિતાએ મુંડન કરાવ્યાનો વિડીયો વાયરલ થયો છે દીકરાની જીત થતા આતશબાજી સાથે  જુલુસ નીકળ્યું હતું.

 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ