ખરેખર? / KL રાહુલ અને આથિયાના લગ્નને લઈને પિતા સુનીલ શેટ્ટીએ આપી મોટી અપડેટ, જાણો શું કહ્યું

Father Sunil Shetty gave a big update about KL Rahul and Athiyas marriage

ભારતીય ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને બોલિવૂડ એક્ટ્રેસ આથિયા શેટ્ટી છેલ્લા કેટલાક સમયથી રિલેશનશિપમાં છે. આથિયા શેટ્ટીના પિતા સુનીલ શેટ્ટીએ તેમના લગ્નને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ