બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / વિશ્વ / father of 20 children will give sperm to women on doing the unique tour

ના હોય! / મહિલાઓની મદદ કરવા માટે ટૂર પર નિકળ્યો સ્પર્મ ડોનર, 20 બાળકોનો છે પિતા, ધરાવે છે આવી ઈચ્છા

Arohi

Last Updated: 07:02 PM, 25 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

20 બાળકોના પિતા એક અનોખી ટૂર પર સ્પર્મ ડોનેટ કરવા નિકળી ગયા છે. આ શખ્સને પોતાના 2 બાળકો છે. જ્યારે સ્પર્મ ડોનેટ કરી તે 18 બાળકોના બાયોલોજીકલ પિતા બન્યા છે.

  • શખ્સના છે પોતાના 2 બાળકો 
  • સ્પર્મ ડોનેટ કર્યા બાદ થયા 18 બાળકો 
  • 18 બાળકોના બાયોલોજીકલ પિતા 

સ્પર્મ ડોનેટ કરી 18 બાળકોના જૈવિક પિતા બન્યા એડમ હૂપર ચર્ચામાં છે. હકીકતે હૂપર હવે સ્પર્મ ડોનેટ કરવા માટે એક ટૂર પર નિકળ્યા છે. હૂપર બાળકની ઈચ્છા ધરાવતી મહિલાઓને સ્પર્મનું સેમ્પલ આપશે. 

હૂપરના પોતાના પણ બે બાળકો છે. આ રીતે હવે તે 20 બાળકોના પિતા બની ચુક્યા છે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાના પર્થમાં રહેતા એડમ હૂપરને પોતાની ટૂરથી ખૂબ જ આશા છે. તેણે જણાવ્યું કે તેની આ ટૂરથી ઘણી જરૂરિયાતમંદ મહિલાઓ એક સાથે આવશે. ટૂરના પહેલા ચરણમાં તે બ્રિસ્બેન પહોંચ્યા. જ્યાં તે 10 દિવસની અંદર ઘણી મહિલાઓને પોતાના સ્પર્મ સોંપશે. 

IVF ટ્રીટમેન્ટ પર આ મહિલાએ 10 લાખથી વધારેનો કર્યો ખર્ચ 
ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં રહેતા ઈંગ્રિડ સ્ટેફેન્યૂ, એ મહિલાઓમાં શામેલ છે જેમને હૂપરથી મદદ મળી. ઈંગ્રિડ સ્ટેફેન્યુએ IVF ટ્રીટમેન્ટ પર 10 લાખ રૂપિયાથી પણ વધારેનો ખર્ચ કર્યો. પરંતુ તેની ટ્રીટમેન્ટ અફળ રહી. 

પછી ઈંગ્રિડે એડમ હૂપર પાસે ફેસબૂક પેજ 'સ્પર્મ ડોનેશન ઓસ્ટ્રેલિયા'ના માધ્યમથી સંપર્ક કર્યો. જ્યાર બાદ ઈંગ્રિડ તેમની પાસે સેમ્પલ માટે પર્થ ગઈ હતી. 

યોગા ટીચર ગ્રેટા ફ્રેંચ કેનેડી પણ અન્ય સ્પર્મ ડોનરથી ગર્ભવતી ન હતી થઈ રહી. પરંતુ તે એડમના આઈડિયાથી ખૂબ ખુશ છે. એડમના બે બાળકો છે અને ત્યાં જ 18 બાળકો, સ્પર્મ ડોનેટ કર્યા બાદ પેદા થયા. હૂપર ઈચ્છે છે કે તે બાળકના જીવનનો ભાગ બને અને તેમની સાથે ફોટો ક્લિક કરાવી શકે. 

ડોનરની પ્રાઈવસીનું રાખવામાં આવે છે ધ્યાન 
આમ તો ડોનરની પ્રાઈવસીનું ત્યાં સુધી સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે છે જ્યાં સુધી બાળક બાલિક ન થઈ જાય. ન્યૂ સાઉથ વેલ્સમાં રહેતા, આઈવીએફ ઓસ્ટ્રેલિયા અનુસાર, કાયદાકીય રીતે 21થી લઈને 45 વર્ષની ઉંમરના લોકો સ્પર્મ ડોન્ટ કરી બીજાની મદદ કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ