બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Father and brother were raping, grandfather was also wrongly involved, teenager opened family papilla

પરિવાર કે પાપનું પોટલું / પુણેના પરિવારે સગી પુત્રી સાથે કર્યો એવો કાંડ કે સાંભળીને થરથરી જવાશે, સ્કૂલમાં ફૂટ્યો પાપલીલાનો ભંડો

Hiralal

Last Updated: 09:14 PM, 19 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના પુણેના એક પરિવારે ઘરની છોકરી સાથે એવો કાંડો આચર્યો કે જાણીને થરથરી જવાશે.

  • મહારાષ્ટ્રના પુણેની ચકચારી ઘટના
  • કિશોરીનો આરોપ-પિતા અને ભાઈ કરતા હતા રેપ
  • દાદા અને સગા પણ કરતા હતા ખોટી રીતે સ્પર્શ

મહારાષ્ટ્ના પુણે શહેરના એક પરિવારે તેના ઘરની છોકરી સાથે જે કર્યું તે જાણીને થરથરી જવાશે. પરિવારના ત્રણ સભ્યો અને કેટલાક સગાઓએ કિશોરી સાથે પાપાચારની હદ વટાવતું કામ કર્યું છે જે જોઈને દિલ રડી પડશે. પુણે શહેરમાં બનેલી એક અત્યંત શરમજનક અને ચોંકાવનારી ઘટનામાં એક કિશોરીએ પરિવારની પાપલીલાનો પર્દાફાશ કર્યો છે. કિશોરીએ પોલીસ ફરિયાદમાં એવો આક્ષેપ કર્યો કે તેના પિતા અને ભાઈ છેલ્લાં પાંચ વર્ષથી તેનો રેપ કરતા હતા.

પિતા,ભાઈ,દાદા અને કાકા 4 વર્ષથી કરતા હતા રેપ

પુણે પોલીસના જણાવ્યાનુસાર, 11 વર્ષીય કિશોરીના પિતા,ભાઈ,દાદા અને કાકા છેલ્લા ચાર વર્ષથી તેની પર રેપ કરતા હતા.

દાદા અને દૂરના સગા પણ ખોટી રીતે સ્પર્શ કરતા 

કિશોરીની કેફિયત જોતા લાગે છે કે પરિવારના સભ્યોને જ્યારે પણ લાગ  મળ્યો ત્યારે તેમણે કિશોરીનો ખોટો ફાયદો ઉઠાવ્યો અને આ રીતે સમાજમાં એક ખોટો દાખલો બેસાડ્યો. કિશોરીએ પરિવાર અને સગાસંબંધીઓ પર પણ મોટો આરોપ મૂકતા કહ્યું કે તેના દાદા અને સગા પણ તેનો ખોટી રીતે સ્પર્શ કરતા હતા. 

નિશાળમાં ગુડ ટચ એન્ડ બેડ ટચ સેશનમાં પરિવારનો ફૂટ્યો ભાંડો 
ભારતમાં સામે ન આવતી રેપની ઘણી ઘટનાઓની જેમ આ ઘટના પણ દબાઈ ગઈ હોત પરંતુ કિશોરીએ સ્કૂલમાં જ એક કાર્યક્રમ દરમિયાન આ ઘટનાનો ભાંડો ફોડ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા તમામ લોકોના મોંથી અરેરાટી નીકળી ગઈ હતી. પુણે પોલીસ ઇન્સ્પેક્ટર (ક્રાઇમ) અશ્વિની સાતપુતેએ જણાવ્યું હતું કે, "આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી જ્યારે યુવતીએ તેની શાળામાં 'ગુડ ટચ એન્ડ બેડ ટચ' સત્ર દરમિયાન તેની અગ્નિપરીક્ષા શેર કરી હતી અને છેલ્લા પાંચ વર્ષથી તે આ બધાથી પીડાઈ રહી હતી. સાતપુતેએ ફરિયાદને ટાંકીને કહ્યું હતું કે પિતાએ 2017માં તેની પુત્રી પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું હતું અને તે સમયે તે બિહારમાં રહેતો હતો. "યુવતીના મોટા ભાઈએ નવેમ્બર 2020 ની આસપાસ તેના પર જાતીય હુમલો કરવાનું શરૂ કર્યું હતું. તેના દાદા અને એક દૂરના સંબંધી તેને ખોટી રીતે સ્પર્શતા હતા.

પોક્સો કાયદા હેઠળ આરોપીઓ સામે થશે કાર્યવાહી-પોલીસ 
પોલીસ ઈન્સપેક્ટરે કહ્યું કે તમામ ઘટનાઓ અલગ અલગ સમયે બની હોવાથી અને આરોપીઓને એકબીજાની કરતૂતોની જાણ ન હોવાથી તે ગેંગરેપનો મામલો નથી. તેમણે કહ્યું કે આ કેસમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ (પોક્સો) એક્ટની કલમો પણ ઉમેરવામાં આવશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ