નિર્ણય / હાઈ-વે પર ટોલબુથના FASTAGને લઈને આવ્યા રાહતના સમાચાર, જાણીને થશે હાશકારો

Fastag deadline 15 december toll plaza national highway modi government

ફાસ્ટેગને લઇને લોકોને મોટી રાહત મળી છે. એક ડિસેમ્બરથી તમામ વાહનો માટે ફાસ્ટેગ હોવાને લઇને હાલ 15 ડિસેમ્બર સુધી ટાળી દીધો છે. હાલ 15 ડિસેમ્બર સુધી નેશનલ હાઇવેના ટોલ પર લોકો હાલના નિયમ અંતર્ગત જઇ શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ