મહામારી / બ્રિટનમાંથી સ્પીડથી ફેલાઈ રહેલા કોરોનાના નવા સ્ટ્રેનને લઈને ભારત સરકારનું મોટું નિવેદન, તમારે જાણવું જરૂરી

fast spreading strain of covid found in uk not seen in india

કોરોનાના નવા સ્ટ્રેને સમગ્ર વિશ્વમાં ફરીવાર ચિંતા વધારી છે. વિશ્વના 30 જેટલા દેશો બ્રિટનથી આવતી ફ્લાઇટ પર પ્રતિબંધ લાદ્યો છે તો ભારત પણ તૈ પૈકીનું એક રાષ્ટ્ર છે પરંતુ તાજેતરમાં ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારી પ્રમાણે ભારતમાં હજી સુધીમાં નવા કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ