મહામારી / કોરોનાના નવા સ્વરૂપથી ચિંતિત સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન, જાણી લો નવા નિયમો

new corona guidelines sop international airport centre issue

કોરોના વાયરસના એક વર્ષ બાદ સફળ વેક્સિનના સમાચારે દુનિયામાં નવી આશાનું કિરણ પ્રસરાવ્યું છે. પરંતુ હવે યુનાઇટેડ કિંગડમ (UK)માં કોરોનાના નવા સ્વરૂપના સમાચારોએ ફરી એકવાર લોકોને ડરાવી દીધા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે યુનાઇટેડ કિંગડમમાંથી મળી આવેલાSARS-CoV-2 વાયરસના નવા સંસ્કરણના સંદર્ભમાં SOP જારી કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ