શ્રાવણ માસ / શ્રાવણ મહિનામાં સોળ સોમવારના વ્રતનો મહિમા અને પૂજા વિધી

fast of 16 somvar in sravan month

શ્રાવણ મહિનો હિન્દુઓ માટે સૌથી પવિત્ર માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લોકો સોમવારના ઉપવાસ રાખે છે અથવા આખો શ્રાવણ મહિનો તેઓ ઉપવાસ કરે છે. આ ધાર્મિક મહિનામાં સોળ સોમવારનું વ્રત પણ આવે છે જે કરવાથી તમને ઘણા ફાયદા થાય છે. તો આજે અમે તમને જણાવીશું કે આ વ્રત કેવી રીતે થાય અને તેનો મહિમા શું છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ