ગુજરાત / ફાસ્ટેગને લઇને ટોલટેક્સ પર જોવા મળી અફરાતફરી! મુસાફરોએ ભરવો પડયો બમણો ટોલ ટેક્સ

FAS Tag Mandatory now no scan at toll plaza

રાજ્યભરમાં આજથી ટોલ પ્લાઝા પર ફાસ્ટેગ ફરજિયાત છે. ત્યારે તંત્ર દ્વારા ફાસ્ટેગ ફરજિયાત તો કરી દેવામાં આવ્યું છે પરંતુ સિસ્ટમના કારણે મુસાફરો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે. જો કે વાહનચાલકોને પડી રહેલી મુશ્કેલીને લઇને ફાસ્ટેગ સેન્ટર પર તાળુ મળ્યું હતું અને કોઇ કર્મચારી હાજર જોવા મળ્યો નહોતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ