વિરોધ / સરકાર સાથે વાતચીત પહેલા આજે ખેડૂતો કરશે હલ્લાબોલ, ટ્રેક્ટર માર્ચ માટે મોટી સંખ્યામાં મહિલાઓ પણ પહોંચી

farmers protest eastern peripheral expressway will be closed for 5 hours for common people today

કેન્દ્ર સરકારે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોની ટ્રેક્ટર રેલીના કારણે ગુરુવારે એટલે કે આજે ઈસ્ટર્ન પેરીફેરલ એક્સપ્રેસ વે પર સામાન્ય લોકોની અવરજવર બંધ કરી છે. ગૌતમ બુદ્ધ નગરની પોલીસના અનુસાર ગુરુવારે બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ પેરીફેરલ એક્સપ્રેસ વે પર રૂટ ડાયવર્ઝન રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ