બનાસકાંઠા / બટાકાના ભાવમાં ઐતિહાસિક ઉછાળો પરંતુ ખેડૂતો પાસે પૈસા ન હોવાથી વાવેતર ઓછું

Farmers potato rise prices Deesa Banaskantha

શિયાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં બટાકાના વાવેતરનો પ્રારંભ થઈ ચૂક્યો છે. છેલ્લા પાંચ વર્ષથી મંદીના કારણે આ વખતે  વાવેતર ઘટ્યું હતું. આ વર્ષે બિયારણના ભાવ વધતા ખેડૂતોએ બટાકાનું વાવેતર ઓછું કર્યું છે. પરંતુ ફરી એકવાર આ વખતે ખેડૂતોને  સારા ભાવ મળવાની આશાએ બટાકાના વાવેતરની શરૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ