બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers are protesting against land acquisition in Surat, land survey in Jamnagar and water shortage in Banaskantha

ઠેર ઠેર પ્રદર્શન / ખેડૂતની વાત: ગુજરાતમાં જગતનો તાત વિરોધના રસ્તે, વિવિધ માગોને લઈ સરકાર સામે ચડાવી બાંયો

Vishnu

Last Updated: 07:39 PM, 7 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં જમીન સંપાદન, જામનગરમાં જમીન માપણી અને બનાસકાંઠામાં પાણીની પારાયણ લઈ ખેડૂતો કરી રહ્યા છે વિરોધ

  • ગુજરાતમાં ખેડૂતોનુ ઠેર ઠેર પ્રદર્શન
  • ખેડૂતો ઉતર્યા રસ્તા પર
  • વિવિધ માગોને લઈ ખેડૂતોનો રોષ

રાજ્યમાં ખેડૂતોની અનેક સમસ્યાનુ નિરાકરણ હજુ સુધી નથી આવ્યુ જેથી ખેડૂતોએ સરકાર સામે બાયોં ચડાવી છે. સુરત, જામનગર, બનાસકાંઠા જેવા વિસ્તારમાં ખેડૂતોનો રોષ ભભુકી ઉઠ્યો હતો. જેમાં સુરતના હજીરા-ગોથાણ રેલવે લાઈનને લઈને ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. આ પ્રોજેક્ટ હેઠળ 14 કરતા વધુ ગામોની ખેતીલાયક જમીનને અસર પડતી હોવાથી ખેડૂતોએ નિર્ણય લીધો છે કે તેઓની જમીન રેલવે લાઈનને આપવામાં નહી આવે. 

બનાસકાંઠામાં પાણીની પારાયણ
તો બીજી તરફ બનાસકાંઠમાં લાંબા સમયથી પાણીની સમસ્યાનથી ખેડૂતો આંદોલીત જોવા મળે છે જેને લઈ આજે મલાના તળાવથી ખેડૂતો દ્વારા વિશાળ ટ્રેક્ટર રેલીનુ આયોજન કરાયુ હતુ જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ટ્રેક્ટર સાથે કલેક્ટરને પાણી મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રેલીમાં પગપાળાથી પણ ખેડૂતો જોડાયા હતા. જેમાં મલાના તળાવમાં પાણી છોડવાની માગ કરાઈ હતી. 

જામનગરમાં જમીન માપણીને લઈ વિરોધ
જામનગરમાં રી-સર્વેની જમીન માપણીને લઈ ખેડૂતોએ મોટી સંખ્યામા ભેગા થઈને બાઈક રેલી યોજી હતી. જમીન માપણીમાં મોટા પ્રમાણમાં ગોટાળા થયા હોવાથી આ માપણીને રદ કરાવાની માગ સાથે ખેડૂતો રસ્તા પર ઉતર્યા હતા.

વિધાનસભા ચૂંટણી પહેલા ખેડૂતો નારાજ
ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે માટે સરકારને ખેડૂતોનો આ વિરોધ પોશાય તેમ નથી જો સરકાર દ્વારા ખેડૂતોની સમસ્યાનુ કાયમી સમાધાન લાવવામાં નહી આવે તો ચૂંટણી પર ખેડૂતોના આ સંતોષની અસર પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ