વિરોધ / કોઇ જ સચોટ ઉકેલ વગર ખેડૂતો અને સરકારની બેઠક પૂર્ણ, આગામી બેઠક 8 જાન્યુઆરીએ યોજાશે

farmer protest on farm law talks with modi government delhi

ખેડુતો અને સરકાર વચ્ચે કૃષિ કાયદાના મુદ્દે ચર્ચા થઈ રહી છે. અગાઉની ચર્ચામાં, સરકાર બે મુદ્દાઓ પર સંમત થઈ હતી, પરંતુ બે મુદ્દાઓ પર મંથન ચાલુ છે. જો કે હાલમાં લંચ બ્રેક માટે બેઠક સ્થગિત કરાઇ છે, આ તબક્કે પણ ખેડૂતોનો વિરોધ ઉડીને આંખે વળગે તેવો છે, ખેડૂત અગ્રણીઓએ સરકારના મંત્રીઓ સાથે જમવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે તમે તમારું જમો અને અમે અમારું જમીશું. સરવાળે કોઇ જ ચોક્કસ ઉકેલ વગર બેઠક પૂર્ણ થઇ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ