વિકાસ / અમરેલીમાં જગતના તાતનો આપઘાત, પાક નિષ્ફળ જતા ખેડૂતે મોત વહાલું કર્યુ

farmer commit suicide in Amreli Gujarat

અમરેલીમાં જગતના તાત ખેડૂતના આપઘાતને પગલે સોપો પડી ગયો છે. બગસરાના ખેડૂતે મોત વહાલુ કરતા પરિવાર સહિત ગામમાં શોકનું મોજુ ફરી વળ્યુ હતુ. પાક નિષ્ફળ જતા ખેડૂતે અંતિમ પગલું ભર્યુ હતુ. બેંકલોનનું દેવું વધી જતા ખેડૂત ચિંતામાં મુકાયો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ