બેદરકારી / વડોદરાની બ્રાઈટ સ્કૂલમાં ચાલુ ક્લાસે અચાનક એવી ઘટના બની કે, વાલી થયાં દોડતા

fan fall down on students in school

વડોદરા શહેરના વાસણા-ભાયલી રોડ પર આવેલી બ્રાઇટ ડે સ્કૂલમાં મોટી દુર્ઘટના ઘટતા રહી ગઇ છે. શાળાના ધો-3ના ચાલુ ક્લાસ દરમિયાન અચાનક જ પંખો વિદ્યાર્થીઓ ઉપર પડ્યો હતો. જો કે, પંખો પડવાની ઘટનાને પગલે વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ