ઘોર કળિયુગ / અજીબોગરીબ કેસ: પત્નીના ચરિત્ર પર પતિએ ઉઠાવ્યા સવાલ, અગ્નિપરીક્ષા આપવા તૈયાર થઈ પત્ની

family court that wife ready to give lie detector test after question raised on character

ઘરમાં પતિ-પત્ની વચ્ચે ઝઘડાઓ તો ચાલું જ રહેતા હોય છે, પણ ઘણી વાર આ ઝઘડા કોર્ટ સુધી પણ પહોંચી જતાં હોય છે, એટલું જ નહીં જે પત્ની સાથે પતિએ સાત ફેરા લીધા હોય, તેના જ ચરિત્ર પર શંકા કરે તો, મામલો ગંભીર બની જાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ