કોરોના સંકટ / ચેતી જજો! સોશિયલ મીડિયામાં કોરોનાની ખોટી વેક્સિનનો વેપાર થયો શરૂ, કરોડોના કૌભાંડની આશંકા

False corona vaccine trade social media coronavirus

કોરોના મહામારીને વેક્સિન હજુ સુધી આવી નથી, હા તૈયારી જરૂર છે. પરંતુ ભારતમાં એક પણ વેક્સિનને હજુ સુધી મંજૂરી મળી નથી માર્કેટમાં વેચવાની. પરંતુ ગોરખધંધા કરતા લોકો માર્કેટમાં નીકળી પડ્યા છે. ઈન્ટરનેટ પર જાતભાતની લોભામણી જાહેરાતો આપીને લોકો વેક્સિનની નામે છેતરવા લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ