રાજકોટ / રાજકોટ E-પાસનો પર્દાફાશ! ગઠિયાઓ પાસે કલેક્ટરના સહી-સિક્કા ક્યાંથી આવ્યા?

fake pass for migrant workers in Rajkot collector office police arrest 3 accused

E-પાસનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં 3 ગઠિયા E-પાસને નામે લોકો પાસેથી 4000 રૂપિયા ઉઘરાવતા હતા. આ 3 ગઠિયાઓએ 100થી વધુ લોકોને નકલી E- પાસ ઈશ્યુ કરી દીધા છે. આ માટે તેઓ રીતસર ઓનલાઈ પેમેન્ટ લેતા હતા અને વોટ્સેપ ઉપર પોતાનો વેપાર ચલાવતા હતા એટલું જ નહીં પરંતુ રાજકોટ કલેક્ટરના સહિ સિક્કાનો પણ ઉપયોગ કરતા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ