Faf Du plessis will be new RCB captain for IPL 2022
BIG BREAKING /
RCBએ આ ખેલાડીને સોંપી ટીમની કમાન, વિરાટ કોહલીએ માનવા પડશે ઓર્ડર
Team VTV05:20 PM, 12 Mar 22
| Updated: 05:22 PM, 12 Mar 22
RCBનાં નવા કેપ્ટનનું એલાન થઇ ગયું છે. જાણો કોણ છે આ ટીમનો નવો કેપ્ટન
Faf Du Plessis બન્યા RCBનાં કેપ્ટન
વિરાટ કોહલીની જગ્યા લીધી Faf Du Plessisએ
IPLમાં કેટલી મેચ રમી ચુક્યા છે Faf Du Plessis?
Faf Du Plessis બન્યા RCBનાં કેપ્ટન
RCBએ IPL2022 પહેલા કેપ્ટનનું એલાન કર્યું છે. Faf Du Plessis RCBનાં નવા કેપ્ટન તરીકે નિયુક્ત થયા છે. તેમણે વિરાટ કોહલીની જગ્યા લઇ લીધી છે. વિરાટ કોહલીએ ગયા વર્ષે એલાન કર્યું હતું કે 2021ની સીઝન કેપ્ટન તરીકે તેમની છેલ્લી સીઝન છે.
— Royal Challengers Bangalore (@RCBTweets) March 12, 2022
વિરાટ કોહલીની જગ્યા લીધી Faf Du Plessisએ
IPLમાં પહેલી વાર થશે કે Faf Du Plessis કોઈ ટીમમાં કપ્તાની સંભાળશે. સાથે એ પણ પહેલી વાર બનશે કે તેઓ એમએસ ધોની વિના રમતા જોવા મળશે. તેઓ 2012થી IPLનો હિસ્સો રહ્યા છે. 2016 અને 2017માં જ્યારે ચેન્નાઈની ટીમ સસ્પેંડ થઇ હતી ત્યારે તેઓ રાઈઝીંગ પુણે સુપરજાયન્ટનો હિસ્સો હતા.