ચક્રવાત 'મહા' / ગુજરાતના આ મુખ્ય શહેરો અને જિલ્લાઓમાં કાલ સવારથી ભારે વરસાદની આગાહી

Extremely severe Cyclone Maha to hit Gujarat heavy rainfall in cities

વાવાઝોડાનો ખતરો ઓછો થયો છે, પણ રાજ્યભરમાં બફારાના વાતાવરણનું નિર્માણ થયુ છે. ચક્રવાતને પગલે સર્જાયેલ હવામાનનું દબાણ રાજ્યભરમાં વરસાદી માહૌલ બનાવ્યો છે જેને કારણે આજે મોડી રાતથી જ અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ શરૂ થઈ જશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ