ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

Video / અમરેલીના રાજૂલામાં લુપ્ત પ્રજાતિના ગીધ જોવા મળ્યા, એક સાથે 20 થી વધુ ગીધ દેખાયા

અમરેલીના રાજૂલામાં લુપ્ત પ્રજાતિના ગીધ જોવા મળ્યા છે. એક સાથે 20થી વધુ લુપ્ત પ્રજાતિના ગીધ દેખાયા છે. આ ગીધ સરકારની પ્રથમ રિઝર્વ કેટેગરીમાં છે. રાજૂલાના નાગેશ્વર વિસ્તારમાં લુપ્ત પ્રજાતિના ગીધ જોવા મળ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ