બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / External Affairs Minister Dr. Jayashankar visits Narmada Ghat

નર્મદા / વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા ઘાટની મુલાકાતે, PM મોદી આગામી સમયમાં લોકાર્પણ કરે તેવી શક્યતાઓ

Kiran

Last Updated: 11:27 AM, 12 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે. તેવો નર્મદા ઘાટ બનવવામાં આવ્યો છે. ત્યારે વિદેશમંત્રી ડૉ.એસ.જયશંકર નર્મદા ઘાટની મુલાકાતે છે આગામી સમયમાં PM મોદી દ્વારા નર્મદા ઘાટના લોકાર્પણ કરવામાં આવી શકે છે

  • વિદેશમંત્રી નર્મદા ઘાટની મુલાકાતે
  • નર્મદા ઘાટના લોકાર્પણની તૈયારીઓ શરૂ
  • ડૉ.એસ.જયશંકરે શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં કરી પૂજા

કેવડિયા ખાતે નર્મદા ઘાટની લોકાર્પણની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, હરિદ્વારમાં હરકીપૌડીની જેમ ગંગા ઘાટ છે. તેવો નર્મદા ઘાટ બનવવામાં આવ્યો છે. જ્યાં ભક્તો બેસી નર્મદા સ્નાન કરી શકે અને રોજ સાંજે નર્મદા આરતી પણ કરી શકે. 

નર્મદા ઘાટના લોકાર્પણની તૈયારીઓ શરૂ

રોજ સાંજે નર્મદા આરતીનો લ્હાવો ભક્તોને મળે તે માટે સુંદર નર્મદા ઘાટ હાલ તૈયાર છે. ત્યારે વિદેશમંત્રી ડૉ.એસ. જયશંકર ઘાટની મુલાકાતે આવ્યા છે. કેવડિયાની સામે કિનારે ગોરા ગામે નર્મદા નદીના કિનારે 14 કરોડના ખર્ચે વિશાળ ઘાટ બનીને તૈયાર છે. સુલપણેશ્વર મંદિરથી સીધા ઘાટ પર જવાય એવો રસ્તો પણ બનીને તૈયાર છે. 131 મીટર લંબાઈ અને 47 મીટર પહોળો બનાવવામાં આવ્યો છે. 

ડૉ.એસ.જયશંકરે શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં કરી પૂજા

શુલપાણેશ્વર મહાદેવ મંદિરમાં  ડૉ.એસ.જયશંકર પૂજા અંચના કરી હતી. ઉલ્લેખનિય છે કે આગામી સમયમાં PM મોદી દ્વારા ઘાટનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યાતાઓ સેવાઈ રહી છે. વિદેશ મંત્રી નર્મદાની મુલાકાતે આવ્યા છે ત્યારે તેઓ નર્મદા ઘાટની સાથે કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની પણ મુલાકાત લેશે.  ઉત્તરપ્રદેશ રાજ્યના હરિદ્વાર અને વારાણસીમાં ધાર્મિક સ્થળો છે. ત્યાં એવી રીતની ગંગા મહાઆરતી રોજ થાય છે. એવી નર્મદા આરતી પણ કેવડિયાના ગોરા ઘાટ પર કરાવવાનું આયોજન થઈ રહ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ આ વિસ્તારનો પ્રવાસન તરીકે વિકાસ થઈ રહ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ