Monday, August 26, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

ચૂંટણી / એગ્ઝિટ પોલ પર અમદાવાદ પૂર્વના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ આપી પ્રતિક્રિયા

લોકસભાની ચૂંટણી 2019 સમાપ્ત થતાં જ ઍક્ઝિટ પોલ સામે આવ્યા છે. જેના પગલે રાજકીય નેતાઓની પ્રતિક્રિયા આવી રહી છે. અમદાવાદ પૂર્વ બેઠક પરના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલ જ્યારે કોંગ્રેસના ગીતા પટેલે આ ઍક્ઝિટ પોલ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ