ઓટો / શાનદાર સ્પોર્ટ્સ બાઈક: એક ચાર્જમાં 150 કિમી ચાલશે અને મોબાઈલથી ફીચર્સ થશે ઓપરેટ

Evolet Hawk Electric Motorcycle Unveils auto expo 2020 has 150 km driving range

ઓટો એક્સપો 2020માં સૌથી વધુ ઈલેક્ટ્રિક વાહનોની બોલબાલા રહી છે. આ એક્સપોમાં દુનિયાભરની વાહન ઉત્પાદક કંપનીઓએ પોતાના ઈલેક્ટ્રિક વાહનો રજૂ કર્યા છે. જેમાં ગુરૂગ્રામ બેસ્ડ સ્ટાર્ટ Evolet Hawk લોન્ચ કરવામાં આવી છે. એકદમ આકર્ષક લુક અને દમદાર ઈલેક્ટ્રિક મોટરથી સજ્જ આ સ્પોર્ટ બાઈકમાં કંપનીએ અત્યાધુનિક ફીચર્સ સામેલ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ