રાજકોટ / મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ : આરોપીઓ બિલ્ડર છે એટલે પકડાતા નથી? પોલીસની અણઆવડત કે પછી રાજકીય દબાણ

Even 15 days after the incident in the Mahendra Faldu suicide case, the named accused are still out of police custody.

અગ્રણી એડવોકેટ બિલ્ડર મહેન્દ્ર ફળદુ આપધાત કેસમાં ઘટના 15 દિવસ બાદ પણ નામાંકિત આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ