લાભ / જો તમે પણ નોકરી કરો છો તો આજે જ ભરી દો આ ફૉર્મ, સરકાર આપશે 7 લાખ રૂપિયાનો ફાયદો

epfo latest news members should file e nomination and get 7 lakh rupees benefits know here full process

જો તમે નોકરીયાત છો તો તમારી પાસે 7 લાખ રૂપિયાનો બમ્પર ફાયદો મેળવવાની તક છે. EPFO તરફથી નોકરી કરનારા લોકોને ઘણાં પ્રકારની સુવિધાઓ આપવામાં આવે છે. જે હેઠળ હવે EPFO તમને પૂરા 7 લાખ રૂપિયાનો ફાયદો આપી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ